ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવાના ઇરાદે હુમલો થયો હતો.